Wow its been more than 3 years since my last post. Time flies so fast :) So here it goes.
Having a sibling is a gift. Having a younger sibling is being fortunate and having a younger Brother is a blessing. I have seen my buddy's whole life closely for 17 years before I moved to states. 17 years of life is a long time to share and care for someone crazy like my little brother Bhaumik. Younger ones are always more care free and more pampered at home by parents and entire family. Bhaumik is the last one ( the youngest ) in entire Dave family of more than 20 cousins. So one can imagine what kind of special treatment he has got for years. He made me realized what it takes to be an elder brother.I wrote a small poem on his 22nd birthday to gift him.

વ્હાલો ભાઈ
ભાઈ ના તુ ક્યારેય એકલો હતો , કે ના તુ ક્યારેય એકલો હોઈશ,
જિંદગીના અટપટા રસ્તાઓ પર, આ મોટા ભાઈને સાથે જ જોઇશ.
૧૭ અપ્રિલ નો શુભદિન , જયારે તુ દવે કુટુંબમાં આવ્યો ,
તુ તો ઘરનો સૌથી નાનો , કે ઘરનો બન્યો સૌનો લાડકો.
મારા ખોળામા મુકતા જ હું બોલ્યો , મમ્મી આ કોણ છે ?
નાદાન સવાલ થી મા મલકાઇ બોલી, આ નનો ભાઈ છે.
દોડ-પકડ , કોન્ટ્રા અને કુશ્તી; અનેક રમતો આપણે રમતા,
યાદ છે મને હર એક દીન , જયારે આખો દીવસ મસ્તી કરતા.
હું જાણુ છુ તારી રગ રગ ને, સમજુ તારા લાગણીશીલ સ્ળભા્વને ,
ગમે તેટલુ ઝઘડુ તારી સાથે, પણ આછુ ના લગાવતો તારા મનને.
હજુ તો છે ઘણુ કરવાનુ ,પ્રમાણિક વિચારો જ તારી અસલિયત,
ચાલતો રેહજે થાક્યા વિના, છે ઈરાદા, ધગસ અને કાબિલિયત.
તુ જ છે મારો સૌથી વ્હાલો, તુ જ છે પપ્પાનો ચીંકુડી પ્યારો,
યાદ રાખજે આખી જીંદડી, તુ જ છે મમ્મી નો બકુડો દુલારો.
ભાઈ ના તુ ક્યારેય એકલો હતો , કે ના તુ ક્યારેય એકલો હોઈશ,
જિંદગીના અટપટા રસ્તાઓ પર, આ મોટા ભાઈને સાથે જ જોઇશ.
~ ધ્વનિતની સપ્રેમ ભેટ
Kindly leave your comments and feedback here on the post so that I can save them to improve further. Thank you :)