Tuesday, July 21, 2009

ધોધમાર વરસાદ: The rain poem


In the morning at 7 am i woke up by the cloud making sound. I looked out side the window and saw the rain. It was looking so beautiful that I still remember that view. I got ready for the job and on the way I felt more and more beautiful and energetic.And sooner thought of writing down the feelings in the form of words.


ધોધમાર વરસાદ જોઇ ભીંજાવાનુ મન થાય,
જાણે કે આજે જ બધુ જીવી લેવુ છે;

કાળા ડિબંગ વાદળોથી આકાશ ઘેરાયુ,
આભે જાણે નકકી કર્યુ આજે ત્રાટકવાનુ;

વાદળોના ઝઘડાનો અવાજ ગરર ગરર,
ગમતો-અણગમતો આ તો બિનફરિયાદી શોર;

નાના મોટા ખાબોચિયા આમ તેમ ભરાય,
ટ્રાંઉ-ટ્રાંઉ કરી થેકડા મારતા દેડકા દેખાય;

જ્યારે છોકરાઓ છત પર છબછબિયા કરે,
ત્યારે મને નાનપણમા જવાની ઇચ્છા જાગે;

આવા રમણિય મોસમમાં ભાવે ભજીયાનો સ્વાદ,
જ્યારે પ્રેમી-પંખીડાઓને ગમે એકબીજાનો સાથ;

ધોધમાર વરસાદ જોઇ ભીંજાવાનુ મન થાય,
જાણે કે આજે જ બધુ જીવી લેવુ છે;

Your comments are welcome so I can improve next time.

4 comments:

Vinit said...

Just one comment dude! keep writing!

iTrash said...

Reminds of Rosesh (Sarabhai vs Sarabhai) ;) .... keep it up dude..

Tej said...

nice one...... keep writing

The unkindness of CGL said...

good one man....